શોધખોળ કરો
Advertisement
Gujarat Weather | હવે હવામાન વિભાગે પણ ગુજરાતમાં માવઠું પડવાની કરી આગાહી, જુઓ અહેવાલ
Gujarat Weather | આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી. કમોસમી વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની જગ્યા. અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી. અરબસાગરથી પવન ભેજ લઈને આવતા હોવા હોવાથી હળવા વરસાદની આગાહી. આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે. આગામી સમયમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઇ શકે. ત્રાણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા.
ગુજરાત
Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે
Dahod Murder Case | દાહોદ પોલીસે રેકોર્ડ બ્રેક 12 દિવસમાં જ લીમખેડા કોર્ટમાં દાખલ કરી ચાર્જ શીટ
Ambalal Patel | નવરાત્રિમાં આવશે વાવાઝોડું!, અંબાલાલ પટેલની ભયંકર આગાહી
Gujarat Heavy Rain Forecast | પહેલા નોરતે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ?, જુઓ આગાહી
Harshad Ribadiya | કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા હર્ષદ રિબડીયા ગીર ઈકો સેન્સેટીવ ઝોન સામે ઉતરશે વિરોધમાં,
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion