શોધખોળ કરો
ફટાફટઃ જામનગરમાં ભારે પવન સાથે વરસાદ, વૃક્ષો અને હોડિંગ્સ થયા ધરાશાયી
જામનગરમાં શનિવારે બપોરે ભારે પવન સાથે 3 ઈંચ વરસાદ ખાબકી જતા અનેક સ્થળોએ વૃક્ષો અને વીજપોલ ધરાાશાયી થયા હતા. સાથે જ કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જ્યારે જામજોધપુરમાં 3 ઈંચ, ધ્રોલમાં 2, ઈંચ, લાલપુર અને કાલાવડમાં દોઢ ઈંચ વરસાદથી સર્વત્ર પાણી ફરી વળ્યા હતા.જામનગર શહેરમાં પણ તોફાની પવન સાથેનાએક કલાક ખાબકેલા વરસાદમાં 50થી વધુ વૃક્ષો ધરાશાયી થયા.
ગુજરાત
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
આગળ જુઓ

















