શોધખોળ કરો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા નોંધાયા કેસ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 170થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યના 21 જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 10 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસ 63 ટકા વધીને 948 પર પહોંચી ગયા છે.
આગળ જુઓ















