શોધખોળ કરો
વાવાઝોડાની કચ્છ અને સૌરાષ્ટ્ર પર કેવી થશે અસર? જુઓ વીડિયો
તૌકતે વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે . 17 મેના સાંજે ગુજરાતના કાંઠા વિસ્તાર પહોંચવાનું અનુમાન છે. સંભવિત તૌકતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના 242 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ વીજપુરવઠો ન ખોરવાય તે માટે PGVCLની 585 ટીમ તૈનાત કરાઈ છે. જામનગરના 61, દ્વારકાના 51, પોરબંદરમાં 30, જાફરાબાદના 12, રાજુલાના 6, માંગરોળના 47, વેરાવળના 24 અને મોરબીના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે..
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















