શોધખોળ કરો
સરકાર આંકડા છૂપાવતી હોય તો એ માનવતા સામેનો અપરાધ છે.............મારી ઓફિસ પાસેથી દર પાંચ-સાત મિનિટે ચીસો પાડતી એમ્બ્યુલન્સ જાય છે.........
રાજ્યમાં કુલ કેસનો આંક હવે ૬,૨૦,૪૭૨ છે જ્યારે કુલ મરણાંક ૭,૭૭૯ છે. હાલમાં ૧,૪૮,૨૯૭ એક્ટિવ કેસ છે જ્યારે ૭૭૮ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૨,૧૨૧ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ ૭૪.૮૫% છે. અત્યાર સુધી ૪,૬૪,૩૯૬ વ્યક્તિ કોરોનાને હરાવી ચૂકી છે અને રીક્વરી રેટ ૭૪.૮૫% છે. વધુ ૧,૩૧,૮૮૨ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક ૧.૮૪ કરોડ છે.
ભાવનગર
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
આગળ જુઓ
















