શોધખોળ કરો
દર્દીનો તાવ એક દિવસમાં ઉતરે એટલે બીજા દિવસથી યોગ કરે ને પછી ચાલવા માંડે પણ એ બધું ના કરવું જોઈએ.......
રાજ્યમાં કોરોના સંક્રમણ ચિંતાજનક વધી રહ્યું છે, જેના પગલે લોકોમાં ભયનો માહોલ પણ છે. ત્યારે કોરોના સંક્રમિત દર્દીએ હોમ આઈસોલેશન દરમિયાન શું શું કાળજી લેવી જોઈએ તેને લઈ ડૉ. તેજસ પટેલે જણાવ્યું હતું કે, જો હ્રદયનું પંપીંગ ખરાબ ના હોય તો પૂષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ અને આરામ કરવો જોઈએ. ઘણીવાર એવું થાય છે કે, દર્દીને બીજા દિવસે તાવ ઉતરી ગયો હોયને તેના બાદ તે યોગા કે કસરત કરવાનું શરુ કરી દે છે. જે ન કરવું જોઈએ. કોઈ પણ વાયરલ ઈન્ફેક્શનમાં બેઝિક સારવામાં આરામ મહત્વનો હોય છે. એવામાં ડોક્ટર કહે તો જ કસરત કરવી જોઈએ.
ગુજરાત
Gujarat News : વડોદરામાં મારામારીની સાથે નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બની
Gujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યા
Amreli Fake Letter Case : લેટરકાંડમાં થશે મોટા ખુલાસા! DIG નિર્લિપ્ત રાયે મુખ્ય આરોપીઓના લીધા નિવેદન
Khodaldham Sankul: ઉ.ગુજરાતમાં બનશે ખોડલધામ સંકુલ, પાટણના સંડેર ગામે યોજાયો સંકુલનો શિલાપૂજન સમારોહ
Sthanik Swaraj Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર, જુઓ લો મતદાન અને પરિણામની તારીખ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement