શોધખોળ કરો
રાજ્યમાં ગરમી અંગે હવામાન વિભાગે શું કરી આગાહી? હજુ કેટલા દિવસ વરસશે અગનવર્ષા?
રાજ્યમાં હજુ બે દિવસ આકાશમાંથી અગનવર્ષા વરસશે. હજુ બે દિવસ આકરી ગરમી યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. બે અને ત્રણ એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ (Heat wave) ની હવામાન વિભાગે આગાહી કરી હતી.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ





















