શોધખોળ કરો
વલસાડમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો, નદી નાળા છલકાયાં
વલસાડમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નદી નાળા છલકાયાં હતા. માર્ગો પર પાણી ભરાયા હતા. વરસાદના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી કરી છે.
સુરત
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
આગળ જુઓ
















