શોધખોળ કરો
Advertisement
રાજ્યના ક્યાં શહરો અને ગામડામાં કરાયું સ્વૈચ્છિક લોકડાઉન ? જુઓ વીડિયો
રાજ્યમાં કોરોના (Corona) સંક્રમણ બેકાબૂ બની છે. સતત વધી રહેલા સંક્રમણના કારણે હોસ્પિટલમાં બેડ ખૂટી ગયા છે. કોરોનાના ન્યૂ સ્ટ્રેન ( Corona New Strain) માં મૃત્યઆંક પણ સતત વધી રહ્યાં છે. સંક્રમણ બેકાબૂ બનતા હવે લોકડાઉન જ એક વિકલ્પ છે ત્યારે રાજ્યાના કેટલા શહેરો અને ગામ હવે સ્વૈચ્છિક લોકડાઉન (Lockdown) ના માર્ગે વળ્યાં છે. રાજ્યના ક્યાં શહરો અને ગામડામાં લોકડાઉન છે. તેના પર એક નજર કરીએ.
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement