શોધખોળ કરો
રેમડેસિવિર ઈંજેક્શન અંગે મોદી સરકારે લીધો લોકોના હિતમાં શું મોટો નિર્ણય ? લોકોને શું પડશે ફરક ?
કોરોનાની ગંભીર બિમારી ધરાવતા દર્દીઓ માટે આશાનું કિરણ બનેલા રેમડેસિવિર ઈન્જેક્શનનું વિતરણ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ચાલી રહ્યું છે. સવારે સાડા આઠ વાગ્યાથી સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન મળે છે. પરંતુ અમદાવાદમાં મોડી રાતથી જ લાઈન લાગી ગઈ હતી. મોદી સરકારે રેમડેસિવિર ઇન્જેક્શનના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ગુજરાત
Mahakumbh 2025: પ્રયાગરાજમાં હર હર ગંગેના નાદ સાથે ગુજરાતીઓએ લગાવી આસ્થાની ડુબકી
Banaskantha Accident: દાંતામાં મોડી રાત્રે સર્જાયો ભયંકર અકસ્માત, 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Mahisagar news: લુણાવાડામાં અંગત અદાવતમાં કેટલાક શખ્સોએ ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર કર્યો હુમલો
Valsad news : વલસાડ પાલિકાની બેદરકારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ, પાલિકાને અપાયેલા અનેક વાહનો ખાઈ રહ્યા છે ધૂળ
Ladani VS Sanghani : મગફળી ખરીદીમાં કૌભાંડ? ગુજકોમાસોલની માનહાનિની તૈયારી બાદ લાડાણીનું મોટું નિવેદન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
સુરત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement