શોધખોળ કરો
હું તો પૂછીશઃ ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં ભેળસેળ થયાના આરોપ પર મંત્રી જયેશ રાદડિયાએ શું કહ્યું?
ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં ભેળસેળ કરાઈ હોવાનો કિસાન કોંગ્રેસનો આરોપ છે. 3 હજાર 331 બોરી મગફળી નાફેડે રિજેક્ટ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રિજેક્ટ કરેલી મગફળી જૂનાગઢના માળિયા હાટિનામાં યાર્ડમાં પડી હોવાનો આરોપ લગાવ્યો હતો. પુરવઠા વિભાગના મંત્રી જયેશ રાદડિયાએ કેબિનેટ બેઠક બાદ સ્પષ્ટતા કરી હતી કે સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. કોંગ્રેસના આક્ષેપ પર કહ્યુ હતું કે માળિયા હાટીના ખાતે બનાવ બન્યો હતો. ગાડીઓ પરત ફરી હતી. ખેડૂતો આપેલી 3 હજાર બોરીઓ ગ્રેડિંગ બાદ પરત કેમ આવી છે તેની તપાસ કરવામાં આવશે. 3 હજાર બોરીના પૈસા ખેડૂતોને મળી જશે.
ગુજરાત
Uttarayan 2025 : ઉત્તરાયણ પહેલા જ દોરી બની ઘાતક, ગુજરાતમાં 3 યુવકોના કપાયા ગળા
Bharuch News: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે ગુરુ શિષ્યના સંબંધને લગાવ્યું લાંછન
Bulldozer Action in Gujarat: રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું 'દાદા'નું બુલડોઝર!
Aravalli news: પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં SITની રચના
Harsh Sanghavi : બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન મુદ્દે સોશલ મીડિયાના માધ્યમથી હર્ષ સંઘવીને ધમકી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement