શોધખોળ કરો
Kutch Accident | સુરજબારી પાસે અજાણ્યા વાહનની અડફેટે 2 લોકોના મોત, 1 ઘાયલ
Kutch Accident | સુરજબારી પાસે અકસ્માતમાં 2 ના મોત. બાઇકને અજાણ્યા વાહને હડફેટે લીધી. બનાવમાં 2 નું ઘટના સ્થળે મોત, એક ને ઇજા પહોંચી. સુરજબારી બ્રિજ પાસે દેવ સોલ્ટ પાસે સર્જાયો અકસ્માત.
ગુજરાત
Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
આગળ જુઓ




















