શોધખોળ કરો
Kutch Rain: અંજાર, અબડાસા સહિતના વિસ્તારોમાં ખાબક્યો મનમૂકીને વરસાદ, જુઓ વીડિયોમાં
Kutch Rain: અંજાર, અબડાસા સહિતના વિસ્તારોમાં ખાબક્યો મનમૂકીને વરસાદ, જુઓ વીડિયોમાં
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બપોર બાદ કચ્છ જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદનો રાઉન્ડ શરુ થયો હતો. પ્રથમ ચોમાસે અંજાર પાણી પાણી થયું છે. કચ્છના અંજારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. માત્ર બે કલાક વરસેલા વરસાદે અંજારને પાણી પાણી કર્યું. અંજારમાં સવા બે ઇંચ ધોધમાર ખાબકતા અંજારની બજારોમાં પાણી વહેતા થયા હતા. અંજારની બજારોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અંજારની ખત્રી બઝારમાં પણ પાણી ફરી વળ્યા છે.
ગુજરાત
Kutch Earthquake News: કચ્છમાં રાપર નજીક વહેલી સવારે 4.6ની તિવ્રતાથી અનુભવાયો ભૂકંપનો આંચકો
Surendranagar ED Raid : સુરેન્દ્રનગર ED રેડ મામલો, ફરિયાદીએ મોટા કૌભાંડનો કેવી રીતે કર્યો પર્દાફાશ?
Dahod news: દાહોદમાં ચાઈનીઝ દોરીથી ગળાના ભાગે વાગતા યુવકને આવ્યા 50 ટાંકા
Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
આગળ જુઓ




















