શોધખોળ કરો
Lunawada Cattle Issue | લુણવાડામાં સાંઢ બાખડતા મચી અફરા-તફરી
Lunawada Cattle Issue | લુણાવાડા શહેરમાં રખડતા પશુઓનો આતંક યથાવત. લુણાવાડા શહેરમાં વસંત સાગર તળાવ પાસે આખલા બાખડયા. વસંત સાગર તળાવ પાસે આખલાઓ બાખડતા ભારે જહમત બાદ સ્થાનિકો દ્વારા તેમને છૂટા પાડવામાં આવ્યા. આખલાઓના યુદ્ધ થી સમગ્ર વિસ્તાર માં લોકોમાં ભયનો માહોલ. આખલાઓએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો. પાર્ક કરેલ વાહનને પણ નુકસાન પહોંચ્યું.
ગુજરાત
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
આગળ જુઓ




















