શોધખોળ કરો
પાટણ યુનિવર્સિટીમાં કૌભાંડ, નાપાસમાંથી પાસ થયેલા વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થી ભાજપ નેતાનો પુત્ર હોવાનો ખુલાસો
પાટણ યુનિવર્સિટીમાં MBBSમાં નાપાસ થયેલા 3 વિદ્યાર્થીને પાસ કરવા મુદ્દે એક વિદ્યાથી ભાજપના અગ્રણીનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. 392 નંબરના વિદ્યાર્થીનું નામ પાર્થ કુમાર અશોકભાઈ મહેશ્વરી છે અને તે પાલનપુર ભાજપના અગ્રણીનો પુત્ર છે. પાર્થના માતા હંર્ષાબેન અશોકભાઈ મહેશ્વરી પાલનપુર પાલિકા પૂર્વ પ્રમુખ હતા અને હાલ ભાજપના શાસક પક્ષના નેતા છે.
ગુજરાત
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
આગળ જુઓ
















