શોધખોળ કરો
તાપીના સોનગઢમાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ
આજે સમગ્ર ભારત બંધ નું એલાન આપવા માં આવ્યું છે જો કે, તાપી જિલ્લાના સોનગઢમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. કેટલાક વેપારીઓ બંધમાં જોડાયા હતા. નિઝર બેઠકના ધારાસભ્ય દ્વારા બંધ કરાવવા નીકળતા ધારાસભ્ય સહિત 9 કાર્યકરોને ડિટેઇન કરવા માં આવ્યા હતા
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















