શોધખોળ કરો
Advertisement
કોરોના કાળમાં બનાસકાંઠામાં ડાયરાના આયોજનને લઇને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે શું આપી પ્રતિક્રિયા?
બનાસકાંઠામાં ફરી એકવાર કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી ડાયરાનું આયોજન થયું. બનાસકાંઠાના વડગામડા ગામે ડાયરો યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ડાયરામાં અનેક લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. ડાયરામાં અનેક લોકો માસ્ક વગર જ જોવા મળ્યા હતા. થરાદના ડીવાયએસપીનું પત્રિકામાં મુખ્ય મહેમાન તરીકે નામ પણ પ્રસિદ્ધ કરાયું. જોકે ડીવાયએસપી કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા.
ગુજરાત
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement