Navsari Accident case | ફોનમાં વાત કરતા કરતા બે યુવક આવી ગયા ટ્રેનની અડફેટે, બન્નેના મોત
Navsari Accident case | ફોનમાં વાત કરતા કરતા બે યુવક આવી ગયા ટ્રેનની અડફેટે, બન્નેના મોત
નવસારીમાં ટ્રેન નીચે આવી જતા બે યુવકોના મોત થયા છે. ઘરની બહાર રેલવે ટ્રેક પર બેસીને વાત કરતા સમયે આ ઘટના બની હતી. બંને યુવકો ઉત્તરપ્રદેશના વતની હોવાનો ખુલાસો થયો છે. રેલવે પોલીસે બંનેના મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યા છે. એક મહિનામાં ફ્રેડ કોરિડોરમાં ટ્રેનની અડફેટે મોતના બનાવ વધ્યા છે. બંને યુવકો મૂળ ઉત્તર પ્રદેશના વતની હોવાનો ખુલાસો થયો છે. રેલવે પોલીસે બંનેના મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યા છે અને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રેલવેમાં કોરિડોરમાં ટ્રેનની અડફેટે મોતના બનાવ હવે દિવસેને દિવસે વધી રહ્યા છે. નવસારીના વિજલપુરમાં આ ઘટના સામે આવી છે. જ્યાં ટ્રેન નીચે આવી જતાં બે યુવકોએ જીવ ગુમાવ્યા..



















