શોધખોળ કરો
ફક્ત 50 મણ ખરીદીની સરકારની જાહેરાતથી અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં રોષ
અરવલ્લી જિલ્લામાં રવિ સીઝનમાં ખેડૂતોએ ૧૮ હજાર હેક્ટર જમીનમાં ચણાનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થઇ ગયો છે. બીજી તરફ સરકાર દ્વારા ચણાની પ્રતિ ૨૦ કિલોના ૧૦૨૦ ના ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા ટેકાના ભાવે માત્ર 50 મણ એક ખેડૂત પાસેથી ખરીદવાનો પરિપત્ર કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. અગાઉ સરકારે ચણાની ૧૨૫ મણ ખરીદી કરવામાં આવશે તેવી જાહેરાત કર્યા બાદ માત્ર ૫૦ મણ ખરીદીનો નિર્ણય કરતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
આગળ જુઓ


















