શોધખોળ કરો
બનાસકાંઠામાં પાણી, રસ્તા સહિતના મુદ્દાઓ પર એટા ગામના લોકોના ગ્રામ પંચાયતમાં ધરણા
બનાસકાંઠાના ધાનેરાના એટા ગામમાં ગ્રામજનો ગ્રામપંચાયતમાં ધરણા પર બેઠા હતા. સરપંચની આગેવાનીમાં પાણી, રસ્તા અને શાળાના મકાન અને શિક્ષકોની ઘટ મામલે ગામલોકો ધરણા પર બેઠા હતા. ત્રણ માસથી ગામને પીવાનું પાણી ન મળતા ગામલોકોમાં રોષ ફેલાયો હતો.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
આગળ જુઓ





















