શોધખોળ કરો
દ્વારકા:ગામમાં ચેકિંગ કરવા આવેલી PGVCLની ટીમને સરપંચે કેમ કહ્યુ 'એને થાય તે કરી લે,મને જેલમાં પુરી દે'
દ્વારકાના ભાણવડ નજીકના બિલેશ્વર ગામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બિલેશ્વરમાં PGVCL ચેકીંગ ટુકડી તપાસ માટે આવી હતી. જોકે, તેમને કોરોના ટેસ્ટ વગર ગામમાં એન્ટ્રી આપવામાં આવી નહોતી. સરપંચે અધિકારીઓને Phcમાં ટેસ્ટ કરાવવા માટે જણાવાયું હતું અને ટેસ્ટ કરાવ્યા પછી ગામમાં આવવા કહ્યું હતું. જોકે, ટેસ્ટ કરાવવાનું કહેતા ચેકીંગ કર્મીઓ ત્યાંથી ભાગી ગયા હતા.
ગુજરાત
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
આગળ જુઓ


















