શોધખોળ કરો
રાજ્યના ચાર મહાનગરોમાં આજથી નીચલી કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ થશે
ગુજરાતના ચારેય મહાનગર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની નીચલી અદાલતોમાં 11 મહિના બાદ આજથી પ્રત્યક્ષ સુનાવણીની શરૂઆત થશે. કોરોનાનું સંક્રમણ વધતા 26 માર્ચ 2020થી કોર્ટોમાં પ્રત્યક્ષ બંધ કરી વીડિયો કોન્ફરન્સથી અરજન્ટ કેસોની સુનાવણી શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં પણ આગામી દિવસોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ થાય તેવી શક્યતા છે
ગુજરાત
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
આગળ જુઓ




















