શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'અત્યારે મારી જોડે તમે આવો હું તમને દેખાડું ક્યાં દારૂ વેચાય છે', સૌરાષ્ટ્રના ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ પોલીસને કહ્યુ?
અમરેલીમાં વેક્સિનેશન કેમ્પમાં તૈયારી કરતા ભાજપના કાર્યકરોને માર મારવાનો પોલીસ પર આરોપ લાગ્યો છે. ભાજપના બે કાર્યકરો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યના દિગ્ગજ રાષ્ટ્રીય સહકારી નેતા અને સરકારમાં મંત્રી રહી ચુકેલા દિલીપભાઈ સંઘાણીએ અમરેલી પોલીસના ઉચ્ચ અધિકારીને ફોન પર જે સંભળાવ્યું છે તે ચોંકાવનારું છે. ભાજપના કાર્યકર્તાઓ પર પોલીસ દમન ગુજાર્યું હોવાનો આરોપ લગાવી સંઘાણીએ ફોન પર જે ચિમકી ઉચ્ચારી છે તે જિલ્લાની સ્થિતિને ઉજાગર કરે છે.
ગુજરાત
![Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/b6adc9dd69f197f1a1dcb2732e9d538917201102772091012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં
![Gujarat Weather Forecast | હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/13a83634d9a062f7b193bcb20b05c22817201098147591012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Weather Forecast | હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
![Ahmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/a1815c526e1866671b75dae63cdda6cc1720082023135922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
![Today Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/e49bebacfc80e6770e334d9f3405d8861720080957872922_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Today Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
![Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/7b12e7ce6688a5c0e4f4c8a902cae9d61720076953278922_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement