શોધખોળ કરો
ગુજરાતની જાણીતી સિંગરના કાર્યક્રમમાં પડ્યો ભંગ, લોકો ગરબે ઘૂમતા હતા અને પોલીસ પહોંચતા શું થયું?
ગુજરાતમાં કોરોનાના રાફડો ફાટ્યો છે. આ દરમિયાન ઈડરના માથાસુર ગામે લગ્ન પ્રસંગમાં પોલીસે રેઇડ કરી હતી. મળતી વિગત પ્રમાણે, લગ્ન પ્રસંગે મંજૂરી વગર ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયાના કાર્યક્રમમાં લગ્ન પ્રસંગે ગરબે ઘૂમવા લોકો ઉમટી પડ્યા હતા.
ગુજરાત
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
આગળ જુઓ
















