શોધખોળ કરો
ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો નહીં ભરાય, જાણો કેટલા દિવસ મંદિર રહેશે બંધ?
યાત્રાધામ ડાકોરમાં આગામી પૂનમનો મેળો બંધ રાખવા જિલ્લા કલેકટરે નિર્દેશ આપ્યા હતા. 28 તારીખના રોજ ફાગણી પૂનમ હોય 27,28, 29 ત્રણ દિવસ ડાકોર મંદિર બંધ રહેશે. અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાંથી આવતા પદયાત્રિકો ને ડાકોર નહીં આવવા માટે જિલ્લા કલેકટરે નિર્દેશ આપ્યા હતા.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
આગળ જુઓ


















