શોધખોળ કરો
રાજ્યમાં વેક્સિનેશન બાબતે દેખાઈ નીરસતા, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપી તાકીદ, જુઓ ગુજરાતી ન્યૂઝ
દિવાળીના તહેવાર દરમિયાન રાજ્ય સરકારે મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન છૂટછાટ આપી હતી. જે હવે સરકારને ભારે પડી રહી છે. કારણકે કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના સંક્રમણ વધ્યું છે. અને વેક્સિનેશન મામલે પણ લોકોમાં નીરસતા દેખાઈ રહી છે.
ગુજરાત
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આગળ જુઓ





















