શોધખોળ કરો
રસીકરણનો પ્રારંભ થાય તે પહેલા જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની હડતાળ
રાજ્યમાં રસીકરણનો પ્રારંભ થાય તે પહેલા જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની હડતાળ પર ઉતરશે. કર્મચારીઓએ હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું છે. ગ્રેડ પે સહિતના પ્રશ્નોને લઈને હડતાળ કરશે.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















