શોધખોળ કરો
વડાપ્રધાન મોદીએ એકતા મોલનું કર્યું ઉદ્ધાટન, જુઓ વીડિયો
પ્રધાનમંત્રી મોદીએ કેવડિયા સ્થિત એકતા મોલનું ઉદ્ધાટન કર્યું હતું. કેવડિયાની મુલાકાતે આવતા સહેલાણીઓ દેશ વિવિધ 20 રાજ્યની પરંપરાગત હેંડલુમ અને હેંડીક્રાફ્ટની ચીજ વસ્તુઓની એકતા મોલમાંથી ખરીદી કરી શકશે. એકતા મોલ 35 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















