શોધખોળ કરો

Gujarat Rains: રાજ્યમાં આજે 71 તાલુકામાં વરસ્યો વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?

ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે આજે ગુજરાતમાં 71 તાલુકામાં વરસાદ  નોંધાયો છે. આઠ તાલુકામાં આજે 1થી 2.28 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. આજે દાહોદના સિંગવડમાં સૌથી વધુ 2.28 ઈંચ વરસાદ વરસ્યો. અમદાવાદના દેત્રોજમાં આજે 1.54 ઈંચ વરસાદ વરસ્યો. આજે દાહોદમાં 1.33, વલસાડમાં 1.22 ઈંચ વરસાદ વરસ્યો. આજે મોરવાહડફ, લીમખેડા, ઉમરપાડામાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો. ગળતેશ્વર, ગરબાડામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો. 

ગુજરાતમાં ધીરે ધીરે હવે વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે. આગામી 24 કલાકમાં પૂર્વ ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આ તમામ ઝોનમાં કેટલાક વિસ્તારોની અંદર ભારે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસશે.ગુજરાત રિજનના એકાદ બે વિસ્તારમાં અતિ ભારે વરસાદ પણ થઇ શકે છે. ખાસ કરીને પંચમહાલ, ગોધરા, આણંદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી,ડાંગ, સુરત, વલસાડ, નવસારી, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગરના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રની વાત કરીઓ તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ,ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, માં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે.   બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 8 સપ્ટેમ્બર સુધી  વરસાદનું અનુમાન છે. જેમાં કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં અતિ ભારે અને કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદનું અનુમાન છે.

ગુજરાત વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
Original vs Fake Packaging: ક્યાંક તમે અમૂલનું નકલી દહીં તો નથી ખાઈ રહ્યા ને? વાયરલ વીડિયો બાદ હોબાળો
Original vs Fake Packaging: ક્યાંક તમે અમૂલનું નકલી દહીં તો નથી ખાઈ રહ્યા ને? વાયરલ વીડિયો બાદ હોબાળો

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Embed widget