શોધખોળ કરો
રાજ્યમાં વરસાદ ખેંચાતા જળાશયો થવા લાગ્યા ખાલી, કેટલા જળાશયોમાં કેટલું છે પાણી?
રાજ્યમાં વરસાદ ખેંચાતા રાજ્યના જળાશયો(reservoirs) ખાલી થવા લાગ્યા છે. રાજ્યના કુલ 206 જળાશયોમાં માત્ર 36 ટકા જ પાણી(water)નો જથ્થો છે. આ ઉપરાંત રાજ્યના 100 ટકા ભરાયેલા માત્ર બે જળાશયો છે. મધ્ય ગુજરાતના જળાશયોમાં 39.63 ટકા પાણીનો જથ્થો છે.
ગુજરાત
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
આગળ જુઓ


















