શોધખોળ કરો
બહુચરાજીથી હારીજ વચ્ચે બનાવેલો રસ્તો બન્યો બિસ્માર, રસ્તાના સમારકામ પર ઉઠ્યા સવાલ
મહેસાણાના યાત્રાધામ બહુચરાજી અને હારીજ વચ્ચે બનાવાયેલો રસ્તો એક જ વર્ષમાં બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. રસ્તો તૂટવાના કારણે વાહનચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે. રસ્તા પર ત્રણ ત્રણ ફૂટના ખાડા પડવાના કારણે લોકોની હાલત કફોડી બની હતી. સ્થાનિકોનું કહેવું છે કે અવાર નવાર રજૂઆત કરી છતાં રસ્તાનું સમારકામ થતું નથી જેના કારણે લોકોને વેઠવાનો વારો આવી રહ્યો છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















