શોધખોળ કરો
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી કાંડ મુદ્દે CM રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન?
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં(Hemchandracharya North Gujarat University)ઉત્તરવહી કાંડમાં વાઈસ ચાન્સેલર સહિત જે સામેલ સામે હશે તેની સામે પગલા લેવાશે. આ નિવેદન મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Rupani) એ આપ્યું છે. પાટણ જિલ્લામાં જળસંચય યોજના અંતર્ગત ચોથા તબક્કાના જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ પાટણ યુનિવર્સિટીના કૌભાંડ પર પ્રથમ નિવેદન આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે ઉત્તરવાહી બદલવાના કાંડને સરકારે ગંભીરતાથી લીધી છે અને ઉત્તરવાહી બદલવાના કૌભાંડની સંપૂર્ણ તપાસ થશે અને કોઈ પણ ચમરબંધીને સરકાર છોડશે નહીં
ગુજરાત
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
આગળ જુઓ


















