શોધખોળ કરો
Advertisement
Sabarkantha News | સાબરકાંઠામાં દીપડા પર હુમલો કરનારા સામે પોલીસ ફરિયાદ
Sabarkantha News | તલોદના મોઢુકા ગામે દીપડો ઝડપાયાનો મામલો. દીપડાને મારવાને લઈને નોંધાઇ ફરિયાદ. વન વિભાગે વાઈલ્ડ લાઈફ મુજબ હન્ટીગની ફરિયાદ નોંધી. દીપડાને માર મારતા વિડીઓની તપાસ હાથ ધરવામાં આવી છે.
વન વિભાગ ધ્વારા મારનારાની ઓળખ કરી કાર્યવાહી કરાશે. વન વિભાગે ઈજાગ્રસ્ત દીપડાને કામધેનું યુનીવર્સીટીમાં સારવાર આપી હતી. ઈજાને લઈને દીપડાને 16 ટાંકા સહીત મેજર ઓપરેશન કરાયું હતું. દીપડાને ટ્રીટમેન્ટ માટે બીજા પાંજરામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. હિમતનગર વન ચેતના કેન્દ્રમાં દીપડાને ઓબ્જર્વેશનમાં રખાયો. અગામી સમયમાં દીપડાને સુરક્ષિત જંગલમાં છોડી મુકવામાં આવશે.
ગુજરાત
Daman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી
Gujarat Rain । રાજ્યના 13 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Morbi Crime | દેવગઢ ગામમાં નકલી દારૂ બનાવવાના કૌભાંડનો થયો પર્દાફાશ, જુઓ વીડિયોમાં
Bhupendra Patel | આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કહ્યું? Watch Video
Amit Shah | અમિત શાહે કરી મોટી જાહેરાત, નેનો યુરિયા પર 50 ટકા સબ્સિડીની જાહેરાત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement