શોધખોળ કરો
Advertisement
Shaktisinh Gohil | ભ્રષ્ટ અધિકારીઓને લઈને શક્તિસિંહ વરસ્યા ભાજપ પર.. જુઓ વીડિયોમાં
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વલસાડમાં આવ્યા હતા.. તેમણે વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી.. લોકસભા ચૂંટણીમાં વલસાડ બેઠક પર કોંગ્રેસની હાર અંગે સમીક્ષા બેઠક કરી હતી...રાજકોટ આગકાંડ મામલે ભાજપ અને સરકાર પર કર્યા આકરા પ્રહાર....અધિકારીઓ નહિ સાંભળતા હોવાના ભાજપ ધારાસભ્યોની હૈયા વરાળ અંગે શક્તિસિંહએ મોટું નિવેદન આપ્યું છે... તેમણે કહ્યું કે, નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીઓને સાઈડ લાઈન કરાયા છે.. બેફામ ભ્રષ્ટાચાર આચરી અને ભાજપને ધનસંગ્રહ કરી આપતા ભ્રષ્ટ અધિકારીઓને કારણે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે....ધારાસભ્ય કોઈપણ પક્ષનો ચૂંટાયો હોય, અધિકારીઓએ જન પ્રતિનિધિઓની વાત સાંભળવી જ જોઈએ....તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા... તેમણે ભ્રષ્ટ અધિકારીઓેને આડેહાથે લઈ લીધા હતા..
ગુજરાત
Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્ત
Gir Somnath VIDEO: ઉનામાં 3 સિંહ સામે ભારે પડ્યો શ્વાન, વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલ
Gujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહી
Navratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાત
Hemprabhu Surishwarji Maharaj | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion