શોધખોળ કરો
સુરતમાં અંબિકા નિકેતન મંદિરે ભક્તો માટે કરી ખાસ વ્યવસ્થા, જુઓ વીડિયો
આજથી નવરાત્રીનો (Navratri) પ્રારંભ થયો છે. સુરતના અંબાજી મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. સુરતના જાણીતા અંબિકા નિકેતન મંદિર દ્વારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરાઇ હતી. માતાજીની મૂર્તિની મંદિર બહાર સ્થાપના કરી ભક્તો માટે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે સિવાય ભકતો ઓનલાઈન દર્શન કરી શકે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં LED સ્ક્રીન રાખી ભક્તો માટે દર્શનની વ્યવસ્થા કરાઇ હતી. કોરોના (coronavirus) વધતા સંક્રમણને લઈ પ્રથમ વખત માતાજીના મંદિર ભક્તો માટે બંધ રહયા હતા.
ગુજરાત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
આગળ જુઓ

















