શોધખોળ કરો
Speed News:રાજ્યમાં ફાટ્યો કોરોનાનો રાફળો, 6 મહિના બાદ નોંધાયા 1 હજારથી વધુ નવા કેસ
રાજ્યમાં ફરી કોરોના વિસ્ફોટ થયો છે.અમદાવાદ, વડોદરા અને સુરતમાં એક એક દર્દીના મોત. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5 હજારથી વધુ થઈ છે.અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની ફ્રી સારવારના બેડ બંધ થયા છે.શહેરમાં આજથી AMTS-BRTS સેવા બંધ કરાઈ છે. વડોદરાના ખાનપુર ગામમાં એક જ સપ્તાહમાં 47 કેસ નોંધાયા છે.
ગુજરાત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
આગળ જુઓ
















