શોધખોળ કરો
Surendranagar: લીંબડી-રાજકોટ હાઈવે પર 4થી 5 વાહન ચાલકોને ટોળકીએ લૂંટ્યા, જુઓ વીડિયો
સુરેન્દ્રનગર(Surendranagar) લીંબડી(Limbdi)-રાજકોટ(Rajkot) હાઈવે પર 4થી 5 વાહન ચાલકોને લૂંટારું ટોળકીએ લૂંટ્યા છે. છાલીયા તળાવ પાસે ડ્રાઈવર, ક્લીનરને માર મારીને સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવાઈ છે. 7 શખ્સોએ બંદૂક અને છરી બતાવી વાહન ચાલકો પાસેથી લૂંટ આચરી છે.
ગુજરાત
Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
આગળ જુઓ



















