શોધખોળ કરો
RT-PCR ટેસ્ટના બે-બે દિવસે રીપોર્ટ આવે છે, મોદીની સૂચના છતાં ગુજરાતમાં ટેસ્ટમાં સાવ લાલિયાવાડી, જુઓ વીડિયો
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રી કર્ફ્યૂને લઈને ખૂબ જ મોટી જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, રાજ્યના 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે. રાજ્યમાં RT-PCR ટેસ્ટના બે-બે દિવસે રીપોર્ટ આવે છે, મોદીની સૂચના છતાં ગુજરાતમાં કોરોના ટેસ્ટના રિઝલ્ટ આવવામાં મોડું થઇ રહ્યું છે
ગુજરાત
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
આગળ જુઓ



















