શોધખોળ કરો
સંગઠિત શ્રમિકો માટે રાજ્ય સરકારની "ગો ગ્રીન" યોજના, જુઓ શું છે ખાસ આ યોજનામાં?
સંગઠિત શ્રમિકો માટે રાજ્ય સરકાર "ગો ગ્રીન" યોજના શરુ કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમવારે "ગો ગ્રીન" યોજનાની શરૂઆત કરાવશે. સંગઠિત અને બાંધકામ શ્રમિકોને સબસીડીના આધારે ઈ-વાહન મળશે. એપ્લિકેશનથી વાહન મેળવી શકાશે.
સુરત
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
આગળ જુઓ
















