શોધખોળ કરો
રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો, આ શહેરમાં નોંધાયા સૌથી વધુ કેસ
રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 40 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધારે 10 કેસ નોંધાયા છે. સાથે અહીંયા 93 એક્ટિવ કેસ છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















