શોધખોળ કરો
રાજ્યમાં ક્યારથી ગરમીનો પ્રકોપ વધશે, હવામાન વિભાગે શું કરી આગાહી, જુઓ વીડિયો
રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં શિયાળો વિદાય લેશે. માર્ચની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ વધશે.
ગુજરાત
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
આગળ જુઓ



















