શોધખોળ કરો
'ક્યાંક ઓક્સિજન ખૂટી જાય છે, આજે તો સ્થિતિ એવી છે કે ખુરશીમાં બેસાડીને ઓક્સિજન અપાઇ રહ્યો છે'
રાજ્યમાં કોરોના (corona) હવે હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં સતત બીજીવાર કોરોનાના કેસનો (corona cases) આંકડો ચાર હજારને પાર પહોંચી ગયો છે.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















