શોધખોળ કરો
નવસારીના ખેરગામ નજીક બે બાઇક સામસામે અથડાતા ત્રણનાં મોત, જુઓ વીડિયો
વલસાડના તિથલ બીચ પર મજા કરીને ઘરે પરત ફરી રહેલા યુવકોને અકસ્માત નડ્યો હતો, જેમાં બે સગા ભાઈ સહિત ત્રણ યુવકોના મોતને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે. ફોટો પડાવવાના શોખીન યુવકો વલસાડના તિથલ બીચ પર ફરવા માટે આવ્યા હતા. તિથલ ખાતે ફોટો પડાવી પરત ઘરે જતી વેળા ખેરગામ-પાણી ખડક માર્ગ ઉપર બાઈકનો ગમખ્તવાર અકસ્માત સર્જાતા ૩ના મોત થયા છે.
ગુજરાત
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















