(Source: ECI/ABP News/ABP Majha)
Porbandar Red Alert | પોરબંદર ડૂબી જશે! | 18 ઇંચ વરસાદ બાદ હજુ રેડ એલર્ટ | પડશે અતિથી અતિ ભારે વરસાદ
Gujarat Rain Forecast | હવામાન વિભાગની આગાહી . આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી . ઑફશોર ટ્રફ, શીયર ઝોન અને, સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી . આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ . દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી . સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને, રાજકોટમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ . કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી . ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને, ડાંગમાં ઓરેંજ અલર્ટ સાથે ભારે થી અતિભારે વરસાદની આગાહી . અમદાવાદમાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી . આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ . આવતીકાલે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી . આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના .