શોધખોળ કરો
વલસાડની મોગરાવાડીમાં અસામાજિક તત્વોનો આતંક, બેકરી સંચાલક પર કર્યો હુમલો, જુઓ CCTV
વલસાડના મોગરાવાડીમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. એક બેકરી સંચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















