શોધખોળ કરો
વલસાડઃ નગરપાલિકામાં વિપક્ષે ભારત માતાની તસવીરને બોર્ડથી ઢાંકી દેવાતા કર્યો હોબાળો
વલસાડ(valsad) નગરપાલિકામાં વિપક્ષે હોબાળો કર્યો છે. ભારત માતાની તસવીરને નગરપાલિકાના બોર્ડથી ઢાંકી દેવાતા વિપક્ષે હોબાળો કર્યો છે. બોર્ડ ન હટાવાતા વિપક્ષે હોબાળો કરી એજન્ડાના કામો શરૂ કરવા દીધા ન હતા.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















