શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગીર સોમનાથના પ્રભાસ પાટણના શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો વળ્યો સત્યાનાશ
ગીર સોમનાથ: કોરોના મહામારી વચ્ચે પ્રભાસ પાટણ માં વહેલી સવારે ભરાતી શાક માર્કેટમાં સરકારની કોવીડ -19ની ગાઇડલાઇન ના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. શાક વેચતા વેપારી કે ગ્રાહકો માસ્ક વગર ખુલ્લેઆમ ફરતા નજરે જોવા મળ્યા હતા. વહેલી સવારે ભરાતી શાક માર્કેટ માં શાક લેવા માટે ભીડ જામે છે.. એક તરફ કોરોના ના કેસમાં સતત વધારો જોવા મળે છે પરંતુ અહીં કોરોના ને નિમંત્રણ આપતા હોય તેવો તાલ સર્જાયો છે. વહીવટી તંત્ર નું મૌન ક્યાંક પ્રભાસ પાટણ સોમનાથ માં ભારે પડે તેવું લાગી રહ્યું છે.
ગુજરાત
![Valsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/a896e17b0f84d048a283668b671ff265171993768090573_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Valsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા
![Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/ca7b2c92bb954d3926d9110306c77523171990509960473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
![Gujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/32e0e0821e41bada806ce21c5be02cf7171990027788673_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?
![Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/07baf48eb404a4b548cf9786787930bb1719887245242528_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
![Gujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/7e506fc6ccf866f58de200fcfed502ab17198517169101012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement