શોધખોળ કરો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાને લઇને શું આવ્યા મોટા સમાચાર, જુઓ વીડિયો
શિક્ષણ વિભાગના પરિપત્ર બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. કોરોના સંક્રમણના કારણે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે. જે બાદ યુનિવર્સિટીઓ પણ પરીક્ષા મુલતવી રાખી રહી છે. એવામાં હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 15 જૂન અને 21મી જૂનથી યોજાનાર પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. હવે ઓનલાઇન પરીક્ષા કઇ રીતે લેવી તે અંગે યુનિવર્સિટી સિંડિકેટ મેમ્બરો અને વિવિધ વિભાગના ડીન સાથે બેઠક કર્યા બાદ નિર્ણય લેવાશે
Tags :
Saurashtra University Examsદેશ
![Prayagraj Mahakumbh Stampede: CM Yogi :મહાકુંભમાં દુર્ઘટનાને લઈને CM યોગીનું સૌથી મોટું નિવેદન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/785db29615711e7a637bd699fdace8a61738127594781722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Prayagraj Mahakumbh Stampede: CM Yogi :મહાકુંભમાં દુર્ઘટનાને લઈને CM યોગીનું સૌથી મોટું નિવેદન
![Kutch: ભચાઉમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિમી દૂર Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/ca843779505406283cc3a5a9c098b7801738124344702722_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Kutch: ભચાઉમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિમી દૂર Watch Video
![Mahakumbh Stampede News: પરિવારજનો ન મળતા લોકો ચિંતાતુર, રડી રડીને શોધી રહ્યા છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/b7c357d7368219d3237fdbab31c3c4d61738122743357722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Mahakumbh Stampede News: પરિવારજનો ન મળતા લોકો ચિંતાતુર, રડી રડીને શોધી રહ્યા છે
![Prayagraj Mahakumbh Stampede: ભાગદોડમાં 10થી વધુના મોત, જુઓ હાલની સ્થિતિ LIVE એબીપી અસ્મિતા પર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/a788b4f448257b708ae6a1c7ca65eb591738122023057722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Prayagraj Mahakumbh Stampede: ભાગદોડમાં 10થી વધુના મોત, જુઓ હાલની સ્થિતિ LIVE એબીપી અસ્મિતા પર
![Mahakumbh 2025: મહાકુંભમાં મોટી દુર્ઘટના, ભાગમદોડમાં 10થી વધુ લોકોના મોત | Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/feafe90acf32ed6a18128c59d66d46091738119149099722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Mahakumbh 2025: મહાકુંભમાં મોટી દુર્ઘટના, ભાગમદોડમાં 10થી વધુ લોકોના મોત | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement