શોધખોળ કરો
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો ક્યા ક્યા મંદિરોમાં દર્શન બંધ, જુઓ વીડિયો
કોરોના સંક્રમણ વકરતાં સાળંગપુર મંદિર 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. વીરપુરના જલારામ મંદિર 30 એપ્રિલ સુધી ભક્તો માટે બંધ રહેશે. કચ્છમાં યાત્રાધામ માતાના મઢમાં અચોક્કસ મુદ્દત સુધી દર્શન બંધ રહેશે. સીદસર ઉમિયાધામ મંદિર દર્શન માટે પણ બંધ રહેશે
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement