શોધખોળ કરો
ચોટીલા કોગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાની કેમ કરાઇ અટકાયત? જુઓ વીડિયો
ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાની રાજકોટ જિલ્લાના બામણબોર પોલીસે અટકાયત કરી હતી. હીરાસર ગ્રીન ફીલ્ડ એરપોર્ટની કામગીરી દરમિયાન ડોશલીઘુના ડેમની પાળ તોડી હોવાથી સ્થાનિક લોકોએ ધારાસભ્યને રજૂઆત કરતાં ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ઋત્વિક મકવાણાએ એરપોર્ટ ઓથોરિટી સાથે વાતચીત કરતા મામલો બિચક્યો હતો. અને એરપોર્ટ ઓથોરિટીએ પોલીસ બોલાવી જેથી પોલીસે તેની અટકાયત કરી હતી.
ગુજરાત
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
આગળ જુઓ


















